Open in app

ઘઉં ના લોટ નુ ખિચુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jhanvi Chandwani19th Aug 2018

KHICHU ના વિશે

Ingredients to make KHICHU in gujarati

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • પાણી ૩ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચ
  • જીરુ. ૧/૨ ચમચ
  • ખાવા નો સોડા ૧/૨ ચમચ થી પણ ઓછું
  • ઘી

How to make KHICHU in gujarati

  1. એક કડાઈ મા પાણી નાખી તેમાં જીરુનાખી ઉકાળવું...૨ વાટકી પાણી થઈ જાય
  2. પછી તેમાં મીઠુ નાખવું
  3. ઘઉં નો લોટ લઇ તેમાં મિર્ચી નાખો
  4. હવે પાણી મા સોડા નાખી.. ધીરે ધીરે ઘઉં નો લોટ નાખી બરાબર મિક્સ કરી લેવું
  5. ધીમા આંચે 10 મિનીટ ઢાંકણ આપી રહેવા દેવું..
  6. ગરમા ગરમ ખિચુ તૈયાર છે તેમાં ઘી નાખી સર્વ કરો

Reviews for KHICHU in gujarati (0)

No reviews yet.

Recipes similar to KHICHU in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes
  • ઘઉં ના લોટ ની કચોરી

    1 likes