Open in app

ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  6 people
Kalpana Parmar19th Aug 2018

Ghauv na lot ni banana khajur nuts cake ના વિશે

Ingredients to make Ghauv na lot ni banana khajur nuts cake in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ દળેલી ખાંડ
  • પોણો કપ તેલ
  • 1 કપ દહીં
  • 1/2 કપ ખજૂર સમારેલું
  • 2 નાની ચમચી બકીંગ પાવડર
  • 1 નાની ચમચી બેકિંગ સોડા
  • 1 નાની ચમચી વેનીલા એસ્સેન્સ
  • 2 પાકા કેળાં મસરેલાં
  • 1/2 કપ મિક્સ નટ્સ ( બદામ અખરોટ તરબૂચ ના બીં સૂર્યમુખી ના બી )
  • 1/2 કપ દૂધ

How to make Ghauv na lot ni banana khajur nuts cake in gujarati

  1. ઘઉંનો લોટ બેકિંગ સોડા બેકિંગ પાવડર ને ચારણી થી ચાળી લેવું
  2. એક મોટા વાડકા માં તેલ દહીં ને ખાંડ ને બરાબર ફીણી લેવું ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ નાખી ને મિક્ક્ષ કરવું
  3. બરાબર મિક્સ થાય એટલે ધીરે ધીરે ઘઉંનો લોટ નાખીને  મિક્સ કરવું 1/2 cup દૂધ નાખીને બરાબર મિક્સ કરવું
  4. માંસરેલા કેળાં નાખીને મિક્સ કરવું ખજૂર ને અખરોટ નાખી ને મિક્સ કરીને ગ્રીસ કરેલી લોએફ ટીન માં નાખીને ઉપર મિક્સ નટ્સ ભભરાવી ને પ્રીહિટ ઓવેનમાં 170 ડીગ્રી પર 45 મિનિટ બેક કરવી
  5. ઠંડી પડે મોલ્ડ માંથી કાઢી ને કટ કરી સર્વ કરવી
  6. ખાંડ ની જગ્યા પર તમે ગોળ પણ લઇ શકો છો

Reviews for Ghauv na lot ni banana khajur nuts cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ghauv na lot ni banana khajur nuts cake in gujarati