હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

Photo of Ghauv na lot ni banana khajur nuts cake by Kalpana Parmar at BetterButter
482
1
0.0(0)
0

ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

Aug-19-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક રેસીપી વિશે

ઘઉં,કેળાં ,ખજૂર આ  ત્રણે વળતું હેલ્થ માટે સારા છે ગુણકારી છે ખાંડ ને જગા પાર જો ગોળ લૈયે તો ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ક્રિસમસ
  • ગુજરાત
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1 કપ દળેલી ખાંડ
  3. પોણો કપ તેલ
  4. 1 કપ દહીં
  5. 1/2 કપ ખજૂર સમારેલું
  6. 2 નાની ચમચી બકીંગ પાવડર
  7. 1 નાની ચમચી બેકિંગ સોડા
  8. 1 નાની ચમચી વેનીલા એસ્સેન્સ
  9. 2 પાકા કેળાં મસરેલાં
  10. 1/2 કપ મિક્સ નટ્સ ( બદામ અખરોટ તરબૂચ ના બીં સૂર્યમુખી ના બી )
  11. 1/2 કપ દૂધ

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ બેકિંગ સોડા બેકિંગ પાવડર ને ચારણી થી ચાળી લેવું
  2. એક મોટા વાડકા માં તેલ દહીં ને ખાંડ ને બરાબર ફીણી લેવું ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ નાખી ને મિક્ક્ષ કરવું
  3. બરાબર મિક્સ થાય એટલે ધીરે ધીરે ઘઉંનો લોટ નાખીને  મિક્સ કરવું 1/2 cup દૂધ નાખીને બરાબર મિક્સ કરવું
  4. માંસરેલા કેળાં નાખીને મિક્સ કરવું ખજૂર ને અખરોટ નાખી ને મિક્સ કરીને ગ્રીસ કરેલી લોએફ ટીન માં નાખીને ઉપર મિક્સ નટ્સ ભભરાવી ને પ્રીહિટ ઓવેનમાં 170 ડીગ્રી પર 45 મિનિટ બેક કરવી
  5. ઠંડી પડે મોલ્ડ માંથી કાઢી ને કટ કરી સર્વ કરવી
  6. ખાંડ ની જગ્યા પર તમે ગોળ પણ લઇ શકો છો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર