બટાકા વડા ની ચાટ | Batakavada chat Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  19th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Batakavada chat by Jhanvi Chandwani at BetterButter
બટાકા વડા ની ચાટby Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

બટાકા વડા ની ચાટ

બટાકા વડા ની ચાટ Ingredients to make ( Ingredients to make Batakavada chat Recipe in Gujarati )

 • બેસન. ૧વાટકી
 • બટાકા ૨ નંગ
 • રાઈ અડદી ચમચી
 • હિંગ અડદી ચમચી થી ઓછી
 • વરિયાળી અડદી ચમચી
 • લીલા મરચા 2
 • આદું નાનો ટુકડો
 • મીઠુ ,લાલ મિર્ચી પાવડર સ્વાદ પ્રમાણે
 • હળદર અડદી ચમચી
 • આમચૂર થોડો
 • ગરમ મસાલા અડદી ચમચી
 • ખાવા નુ સોડા ચપટી
 • તેલ તળવા માટે

How to make બટાકા વડા ની ચાટ

 1. બટાકા નેબાફી લો
 2. એક કડાઈ મા તેલ નાખી ,રાઇ, હીંગ,વરિયાળી, આદું મરચા ની પેસ્ટ નાખો
 3. પચી તેમાં બધાં મસાલા નાખી બટાકા નાખો
 4. બરોબર બધાં ને મિક્સ કરી ગેસ બંધ કરો
 5. બેસન માં મીઠુ ,મિર્ચી પાવડર, સોડા નાખી પાણી થી બટર બનાવું
 6. બટાકા ના નાના ગોલા બનાવી બેસન મા ડીપ કરી તેલ મા તળી લો
 7. ગરમા ગરમ બટાકા વડા તૈયાર
 8. તેની ઉપર સેવ, ડુંગળી બારીક કટી, ઇમલી ચટણી નાખી નાખી સર્વ કરો

Reviews for Batakavada chat Recipe in Gujarati (0)