BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા વડા ની ચાટ

Photo of Batakavada chat by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

બટાકા વડા ની ચાટ

Aug-19-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા વડા ની ચાટ રેસીપી વિશે

સાંજે ભુખ લાગે તો બધાં થી પહેલા ચાટ યાદ આવે છે.. તો મૈ પણ ચાટ બનાવી છે એ પણ બટાકા વડા ની

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન. ૧વાટકી
  2. બટાકા ૨ નંગ
  3. રાઈ અડદી ચમચી
  4. હિંગ અડદી ચમચી થી ઓછી
  5. વરિયાળી અડદી ચમચી
  6. લીલા મરચા 2
  7. આદું નાનો ટુકડો
  8. મીઠુ ,લાલ મિર્ચી પાવડર સ્વાદ પ્રમાણે
  9. હળદર અડદી ચમચી
  10. આમચૂર થોડો
  11. ગરમ મસાલા અડદી ચમચી
  12. ખાવા નુ સોડા ચપટી
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટાકા નેબાફી લો
  2. એક કડાઈ મા તેલ નાખી ,રાઇ, હીંગ,વરિયાળી, આદું મરચા ની પેસ્ટ નાખો
  3. પચી તેમાં બધાં મસાલા નાખી બટાકા નાખો
  4. બરોબર બધાં ને મિક્સ કરી ગેસ બંધ કરો
  5. બેસન માં મીઠુ ,મિર્ચી પાવડર, સોડા નાખી પાણી થી બટર બનાવું
  6. બટાકા ના નાના ગોલા બનાવી બેસન મા ડીપ કરી તેલ મા તળી લો
  7. ગરમા ગરમ બટાકા વડા તૈયાર
  8. તેની ઉપર સેવ, ડુંગળી બારીક કટી, ઇમલી ચટણી નાખી નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર