Open in app

વેજ આમલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Jhanvi Chandwani19th Aug 2018

VEG aamlet ના વિશે

Ingredients to make VEG aamlet in gujarati

  • બેસન ૧ નાની વાટકી
  • મેંદો. ૨ ચમચ
  • ડુંગળી બારીક કટી. ૧ નંગ
  • લીલા મરચા ૨ બારીક કટી
  • કોથમીર
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • બેકિંગ સોડા ચુંટકિ
  • તેલ સેકવા માટે

How to make VEG aamlet in gujarati

  1. બેસન ,મેંદો બેકિંગ સોડા લઈ છાણી લો
  2. તેમાં બધાં મીઠુ, મરચા, ડુંગળી નાખી પાણી થી ખીરું તૈયાર કરવો .ખીરું થોડો પાતળો બનાવું
  3. તવા મા તેલ નાખી આમલેટ ની જેમ ફેલાવૂ
  4. ધીમા આંચે શેકવું
  5. વચ્ચ મા બ્રેડ મુકી પલટાવી દેવું
  6. ફરી થી પલટાવી ફોલ્ડ કરવો
  7. આમલેટ રેડી...

Reviews for VEG aamlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to VEG aamlet in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • તિરંગા વેજ

    13 likes
  • વેજ મોમોસ

    4 likes