Open in app

આલૂ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Rani Soni19th Aug 2018

Aloo Paratha ના વિશે

Ingredients to make Aloo Paratha in gujarati

  • 250 ગ્રામ બટાકા બાફેલા
  • 2 લીલા મરચાં સમારેલ
  • 2 ચમચી સમારેલી કોથમીર
  • 1/2 ચમચી અજમો
  • 1 ચમચી આમચૂર
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરૂ પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદમુજબ મીઠું
  • લોટ બાંધવા માટે : 2 કપ ઘઉંનો લોટ
  • મીઠુ સ્વાદમુજબ
  • 4 ચમચી તેલ
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી બટર

How to make Aloo Paratha in gujarati

  1. બાફેલા બટાકા માં સમારેલા લીલા મરચા,અજમો, લીંબુનો રસ, કોથમીર ,ધાણાજીરૂ પાવડર ,આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર ,સ્વાદ મુજબ મીઠુ, હળદર નાખીને મસળી લો
  2. હવે ઘઉના લોટમાં મીઠુ ,1 ચમચી તેલ નાખીને મધ્યમ લોટ બાંધી લો
  3. એક લોઈ બનાવી નાની પૂરી વણો
  4. તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો
  5. તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો
  6. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે
  7. તવા પર મિડીયમ આંચ પર તેલ લગાઈ શેકી લો
  8. બટર,કોથમીર મૂકી ગરમ પિરસો
  9. આલૂ પરાઠા તૈયાર છે

Reviews for Aloo Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo Paratha in gujarati

  • દમ આલૂ

    21 likes
  • આલૂ પરોઠા

    2 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes