હોમ પેજ / રેસિપી / બાટી કેક.

Photo of Bati cake. by Naina Bhojak at BetterButter
1249
2
0.0(0)
0

બાટી કેક.

Aug-19-2018
Naina Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાટી કેક. રેસીપી વિશે

આ રેસિપી ઘઉંના જાડા લોટ માંથી બનાવી છે સાથે ઘી અને ગોળ માંથી બનતી આ વાનગી સ્વીટ ડીશ છે આને મેં કૅકે મોલ્ડ માં આકાર આપીને બાટી કેક બનાવી છે.જે બશું જ સ્વાદિષ્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • રાજસ્થાન
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો જાડો લોટ એક બાઉલ
  2. ગોળ અડધો બાઉલ
  3. ઘરની દળેલી ખાંડ ચાર ચમચી
  4. ઘી અડધો બાઉલ
  5. એલાહચી પાવડર ટી સ્પૂન
  6. કાજુ દ્રાક્ષ બે ટેબલસ્પૂન
  7. રોઝ એસેન્સ ચાર બુંદ
  8. ગુલાબ ની પાંખડીઓ સજાવટ માટે..

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી હુંફાળા પાણી થઈ લોટ બાંધી લો
  2. લોટ ને કઠણ રાખવો
  3. બાટી ની જેમ આકાર આપી ઓવેન માં ૧૮૦ડિગ્રી પર ૩૦મિનિટ માટે શેકાવા દો
  4. ત્યારબાદ ૨૦ મિનિટ ઠંડી થવા દો
  5. પછી હાથે થી ભાગી ને મિક્સી માં ક્રશ કરી લો
  6. પછી ઘી ને થોડું ગરમ કરી લો
  7. ગરમ ઘી માં ગોળ નાખી ને મિક્સ કરી લો
  8. ગોળ ઓગળે ત્યાં સુફહીજ ગરમ કરવું
  9. પછી નીચે ઉતારવું એમ દળેલી ખાંડ ઉમેરવી
  10. એલચી પબદર અને એસેન્સ પણ ઉમેરી લેવું
  11. કૅકે મોલ્ડ ને. ઘી લગાવી દેવું
  12. એમ આ મિક્સચર ને ડાબી દેવું
  13. તાવેતા થઈ સારી રીતે દબાવીને એકસરખું કરી લેવું
  14. ગોળના મિક્સ મસાજ કાજુ ના ટુકડા એની દ્રાક્ષ નાખવી
  15. ઠંફુ થાય પછી એની ફરતે ગુલાબની પાંખડીઓ થઈ સજાવીને એક કલાક ફ્રીઝ માં મૂકી દેવું
  16. પછી બાટી કૅકે ને કટ કરી ને આ નવી વાનગી નો આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર