ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક | Wheat Flour Choco Lava Cupcake Recipe in Gujarati

  ના દ્વારા Urvashi Belani  |  19th Aug 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Wheat Flour Choco Lava Cupcake by Urvashi Belani at BetterButter
  ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેકby Urvashi Belani
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   6

   લોકો

  1

  0

  ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક

  ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક Ingredients to make ( Ingredients to make Wheat Flour Choco Lava Cupcake Recipe in Gujarati )

  • 1 & 1/2 કપ ઘઉં નો લોટ
  • 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  • 4 ટી સ્પૂન કોકો પાવડર
  • 1 ટી સ્પૂન કોફી પાવડર
  • 1/2 ટી સ્પૂન ચોકલેટ એસસેન્સ
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 1/2 કપ મલાઈ
  • 1 કપ દૂધ
  • 50 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા

  How to make ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક

  1. મૈદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,કોકો પાવડર અને કોફી પાવડર ને ચાળી લો.
  2. મલાઈ અને ખાંડ ને મિક્સ કરી ફેટી લો.
  3. તેમાં મિલ્ક પાવડર અને એસેન્સ નાખી મિક્સ કરો.
  4. હવે તેમાં થોડું દૂધ અને થોડું મેંદા નું મિશ્રણ નાખી ફેટતા જાઓ.
  5. 5 મિનિટ બરાબર ફેટી લો.
  6. કપ કેક મોલ્ડ માં થોડું મિશ્રણ નાખો, પછી થોડા ડાર્ક ચોકલેટ ના ટુકડા નાખો અને ફરી થી થોડું મિશ્રણ નાખો.
  7. પ્રિહિટ ઓવન ના 180ડિગ્રી પર 15 થી 20 મિનિટ બેક કરો.
  8. ગરમ ગરમ સર્વિંગ પ્લેટ માં મુકી ઉપર થી દળેલી ખાંડ ડસ્ટ કરી સર્વ કરો.

  My Tip:

  જો કપ કેક ઠંડા થઈ જાય તો તેને માઇક્રો વેવ ઓવન માં ઢાંકી ને ગરમ કરી સર્વ કરવું.

  Reviews for Wheat Flour Choco Lava Cupcake Recipe in Gujarati (0)