ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક
તૈયારીનો સમય 10 min
બનાવવાનો સમય 20 min
પીરસવું 6 people
Urvashi Belani19th Aug 2018
Wheat Flour Choco Lava Cupcake ના વિશે
Ingredients to make Wheat Flour Choco Lava Cupcake in gujarati
- 1 & 1/2 કપ ઘઉં નો લોટ
- 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
- 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
- 4 ટી સ્પૂન કોકો પાવડર
- 1 ટી સ્પૂન કોફી પાવડર
- 1/2 ટી સ્પૂન ચોકલેટ એસસેન્સ
- 1 કપ દળેલી ખાંડ
- 1/2 કપ મિલ્ક પાવડર
- 1/2 કપ મલાઈ
- 1 કપ દૂધ
- 50 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા
How to make Wheat Flour Choco Lava Cupcake in gujarati
- મૈદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,કોકો પાવડર અને કોફી પાવડર ને ચાળી લો.
- મલાઈ અને ખાંડ ને મિક્સ કરી ફેટી લો.
- તેમાં મિલ્ક પાવડર અને એસેન્સ નાખી મિક્સ કરો.
- હવે તેમાં થોડું દૂધ અને થોડું મેંદા નું મિશ્રણ નાખી ફેટતા જાઓ.
- 5 મિનિટ બરાબર ફેટી લો.
- કપ કેક મોલ્ડ માં થોડું મિશ્રણ નાખો, પછી થોડા ડાર્ક ચોકલેટ ના ટુકડા નાખો અને ફરી થી થોડું મિશ્રણ નાખો.
- પ્રિહિટ ઓવન ના 180ડિગ્રી પર 15 થી 20 મિનિટ બેક કરો.
- ગરમ ગરમ સર્વિંગ પ્લેટ માં મુકી ઉપર થી દળેલી ખાંડ ડસ્ટ કરી સર્વ કરો.