BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક

Photo of Wheat Flour Choco Lava Cupcake by Urvashi Belani at BetterButter
352
2
0(0)
0

ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક

Aug-19-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટનો ચોકો લાવા કપ કેક રેસીપી વિશે

આ રેસીપી માં ચોકલેટ ફ્લેવર નું કેક મિશ્રણ બનાવી અંદર ડાર્ક ચોકલેટ ભરી બેક કર્યું છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 & 1/2 કપ ઘઉં નો લોટ
  2. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  3. 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  4. 4 ટી સ્પૂન કોકો પાવડર
  5. 1 ટી સ્પૂન કોફી પાવડર
  6. 1/2 ટી સ્પૂન ચોકલેટ એસસેન્સ
  7. 1 કપ દળેલી ખાંડ
  8. 1/2 કપ મિલ્ક પાવડર
  9. 1/2 કપ મલાઈ
  10. 1 કપ દૂધ
  11. 50 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા

સૂચનાઓ

  1. મૈદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,કોકો પાવડર અને કોફી પાવડર ને ચાળી લો.
  2. મલાઈ અને ખાંડ ને મિક્સ કરી ફેટી લો.
  3. તેમાં મિલ્ક પાવડર અને એસેન્સ નાખી મિક્સ કરો.
  4. હવે તેમાં થોડું દૂધ અને થોડું મેંદા નું મિશ્રણ નાખી ફેટતા જાઓ.
  5. 5 મિનિટ બરાબર ફેટી લો.
  6. કપ કેક મોલ્ડ માં થોડું મિશ્રણ નાખો, પછી થોડા ડાર્ક ચોકલેટ ના ટુકડા નાખો અને ફરી થી થોડું મિશ્રણ નાખો.
  7. પ્રિહિટ ઓવન ના 180ડિગ્રી પર 15 થી 20 મિનિટ બેક કરો.
  8. ગરમ ગરમ સર્વિંગ પ્લેટ માં મુકી ઉપર થી દળેલી ખાંડ ડસ્ટ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર