Open in app

ચોકો ચૂરમાં લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Urvashi Belani19th Aug 2018

Choco churma laddu ના વિશે

Ingredients to make Choco churma laddu in gujarati

  • 1 કપ ઘઉં નો કકરો લોટ
  • 1/2 કપ ઘી (મોણ માટે)
  • જરૂરિયાત મુજબ તળવા માટે ઘી
  • 3/4 દળેલી ખાંડ
  • 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  • 2 ચમચા ડ્રાયફ્રુટ ના ટુકડા
  • 1 ચમચી કિસમિસ
  • 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • રંગીન સ્પ્રીંકલ

How to make Choco churma laddu in gujarati

  1. ઘઉં ના લોટ માં ઘી નાખી કઠણ લોટ બાંધવો.
  2. આ લોટ માંથી મુઠીયા બનાવી લો.
  3. ઘી ગરમ કરી આ મુઠીયા ને ધીમી આંચ પર થોડા લાલ થાય ત્યાં સુધી તળી લો.
  4. પછી આ મુઠીયા થોડા ઠંડા થાય પછી તેને વાટી લો અને છાણી લો જેથી તે એકસરખું થઈ જાય.
  5. હવે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર, ડ્રાયફ્રુટ અને કિસમિસ નાખી મિક્સ કરો.
  6. જરૂરત હોય તો થોડું ગરમ ઘી નાખો.અને આ મિશ્રણ ના લાડુ બનાવો.
  7. ડાર્ક ચોકલેટ ને ડબલ બોઇલર માં ઓગળી લો અને લાડુ ને એક બાજુ થી ચોકલેટ માં ડીપ કરી તેના પર સ્પ્રિંકલ લગાવી પછી ફ્રીઝ માં સેટ કરી દો.

Reviews for Choco churma laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choco churma laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes