Open in app

ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Urvashi Belani19th Aug 2018

Wheat flour browni pinwheel cookies ના વિશે

Ingredients to make Wheat flour browni pinwheel cookies in gujarati

  • કુકીઝ ના મિશ્રણ માટે:
  • 1 કપ ઘઉં નો લોટ
  • 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/2 કપ ખાંડ
  • 1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • માખણ (જરૂરિયાત મુજબ)
  • 2 ચમચી ચોકલેટ ચિપ્સ
  • બ્રાઉની માટે:
  • 3/4 કપ ઘઉં નો લોટ
  • 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/8 ટી સ્પૂન બેકિંગ સોડા
  • 1 ટી સ્પૂન કોકો પાવડર
  • 1/4 કપ દળેલી ખાંડ
  • 1/4 કપ તેલ
  • 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/4 ટી સ્પૂન ચોકલેટ એસેન્સ
  • 2 ચમચી મેલટેડ ડાર્ક ચોકલેટ
  • 1/4 કપ દૂધ

How to make Wheat flour browni pinwheel cookies in gujarati

  1. કુકીઝ ના મિશ્રણ બનાવવા માટે ઘઉં ના લોટ માં બેકિંગ પાવડર, દળેલી ખાંડ, એસેન્સ નાખી મિક્સ કરો.
  2. માખણ વડે કઠણ લોટ બાંધી લો.
  3. તેમાં ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી, પ્લાસ્ટિક માં મૂકી 1/2 કલાક ફ્રીઝ માં મુકો.
  4. બ્રાઉની માટે ની બધી સામગ્રી ભેગી કરીને બીટર ની સહાયતા થી ફેટી લો.
  5. કુકીઝ ના મિશ્રણ ને પ્લાસ્ટિક ની થેલી પર હળવે થી વણી લો.
  6. હવે તેના પર બ્રાઉની નું મિશ્રણ ફેલાવો અને પ્લાસ્ટિક ની મદદ થી તેનો રોલ બનાવી દો.
  7. આ રોલ ને 1/2 ફ્રીઝ માં મૂકી પછી નાના ટુકડા માં કાપી લો.
  8. ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં કુકીઝ મૂકી પ્રિહિટ ઓવન માં 170 ડિગ્રી પર 15 થી 20 મિનિટ સુધી બેક કરો.

Reviews for Wheat flour browni pinwheel cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour browni pinwheel cookies in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes
  • ઘઉં ના લોટ ની કચોરી

    1 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની

    4 likes
  • ઘઉં ના લોટ ની વેનીલા કેક

    1 likes