Open in app

બાજરીના લોટની મસાલા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Harsha Israni19th Aug 2018

Bajra masala puri ના વિશે

Ingredients to make Bajra masala puri in gujarati

  • ૪ કપ બાજરીનો લોટ
  • મીઠું
  • ૪ કપ તેલ તળવા માટે
  • પૂરણ માટે-
  • ૧/૨ કપ કોથમીર
  • ૫૦૦ગા્મ બાફેલા બટાકા
  • ૪-૫ લીલા મરચા
  • ૧ ચમચી આદુની પેસ્ટ
  • ૧ ચમચી શેકેલું જીરુ પાવડર
  • ૮-૧૦ પુદીનાના પાન
  • મીઠું જરુર મુજબ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૨ ચમચી વરીયાળી
  • ૨ ચમચી કિસમિસ

How to make Bajra masala puri in gujarati

  1. સૌથી પહેલા કાથરોટમાં બાજરીનો લોટ ,મીઠુ લઈ પાણી વડે થોડુ નરમ લોટ બાંધો.
  2. એક મીક્સરના જારમાં કોથમીર,લીલામરચા ,પુદીનો મીકસ કરી ગી્ન પેસ્ટ બનાવો.
  3. એક બાઉલ લઈ તેમાં બાફેલા બટાકા ને છીણીને નાખો.હવે મીઠું,ગી્ન પેસ્ટ,આદુની પેસ્ટ,જીરુ પાવડર,ચાટમસાલો , વરીયાળી,કિસમિસ મીકસ કરી પૂરણ તૈયાર કરો.
  4. બાજરીના બાંધેલા લોટમાંથી થોડી જાડી નાની પૂરી બનાવી વચ્ચે તૈયાર કરેલા પૂરણ ૨ ચમચી મૂકી પૂરીને વાળીને હાથ વડે જ ગોળ આકાર આપી પૂરી બનાવો.અથવા પોલિથીન વચ્ચે મૂકીને પણ વણી શકાય.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરી સ્ટફીંગ વાળી પૂરી ધીમા તાપે ગોલ્ડન રંગની તળી દો.
  6. તૈયાર છે બાજરીના લોટની મસાલા પૂરી કોથમીરની ચટની/ ટામેટા સોસ સાથે પીરસો.

Reviews for Bajra masala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajra masala puri in gujarati

  • મસાલા પૂરી

    2 likes
  • રંગીન મસાલા પૂરી

    1 likes
  • બાજરીના લોટની કુલેર

    4 likes
  • બાજરીના લોટની સુખડી

    2 likes
  • રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

    0 likes