Open in app

પુરણપોળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja20th Aug 2018

Puranpoli ના વિશે

Ingredients to make Puranpoli in gujarati

  • ૨૫૦ ગ્રામ ધ,ઉ નો લોટ
  • ૨૫૦ ગ્રામ ખાડ
  • ૧ કપ તૂવેરદાળ
  • ઘી જરૂર મુજબ
  • તે લ. જરૂર મુજબ

How to make Puranpoli in gujarati

  1. સૌથી પહેલા કૂકર માં દાળ બાફી લો
  2. ઘંઉ ના લોટ માં તેલ નાખી લોટ બાંધી લો
  3. દાળ માથી વધારાનુ પાણી કાઢી ખાડ નાખી ધિમા ગેસ પર ચઢવા દો
  4. ઠંડુ કરો પુરણ
  5. રોટલી વણી વચ્ચે પુરણ મુકી બંધ કરી વણી લો
  6. તવા પર ધી લગાવી પુરણપોળી શેકવી

Reviews for Puranpoli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Puranpoli in gujarati

  • પુરણપોળી મોદક

    3 likes
  • ઠંડાઈ પુરણપોળી

    0 likes