હોમ પેજ / રેસિપી / પુરણપોળી

Photo of Puranpoli by Aachal Jadeja at BetterButter
180
1
0.0(0)
0

પુરણપોળી

Aug-20-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પુરણપોળી રેસીપી વિશે

બધા ની પ્રિય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ધ,ઉ નો લોટ
  2. ૨૫૦ ગ્રામ ખાડ
  3. ૧ કપ તૂવેરદાળ
  4. ઘી જરૂર મુજબ
  5. તે લ. જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલા કૂકર માં દાળ બાફી લો
  2. ઘંઉ ના લોટ માં તેલ નાખી લોટ બાંધી લો
  3. દાળ માથી વધારાનુ પાણી કાઢી ખાડ નાખી ધિમા ગેસ પર ચઢવા દો
  4. ઠંડુ કરો પુરણ
  5. રોટલી વણી વચ્ચે પુરણ મુકી બંધ કરી વણી લો
  6. તવા પર ધી લગાવી પુરણપોળી શેકવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર