Open in app

પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja20th Aug 2018

Pancake ના વિશે

Ingredients to make Pancake in gujarati

  • ઘ,ઉ નો લોટ ૧ કપ
  • ચોકલેટ અએસેન્સ ૨-૩ ટીપાં
  • ડાકૅ ચોકલેટ ૧ ટુકડા
  • ખાડ ૧ ચમચી
  • મધ ૧ ચમચી
  • દૂધ ૧ કપ

How to make Pancake in gujarati

  1. સૌથી પહેલા ધ,ઉ ના લોટ માં ખાડં નાખી એસેન્સ , મધ ,દૂધ નાખી મિકસ કરો
  2. કેક જેવું બેટર બનાવો
  3. પેન મા તેલ લગાવી ૧ ચમચી બેટર નાખો
  4. બને બાજુ શેકી લો
  5. ઠંડી કરી લો
  6. ચોકલેટ પીગળાવી લો ઓવન માં
  7. પેનકેક પર ચોકલેટ લગાવી દો

Reviews for Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes
  • પોહા પેનકેક

    2 likes