Open in app

બટેટા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja20th Aug 2018

Aloo paratha ના વિશે

Ingredients to make Aloo paratha in gujarati

  • બટાકા ૨-૩
  • ઘ,ઉ નો લોટ ૨ કપ
  • આદુ મરચા ની પેસ્ટ ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • મીઠું જરૂર મુજબ
  • તેલ તળવા માટે

How to make Aloo paratha in gujarati

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટ માં મીઠું , તેલ નાખી લોટ બાંધો
  2. બટેટા બાફી લો
  3. છાલ ઉતારી મેશ કરો મસાલો, મીઠું , પેસ્ટ નાખી મિકસ કરો
  4. રોટલી બનાવી વચ્ચે પુરણ મુકી પેક કરો
  5. પરોઠા બનાવી લો
  6. તવા પર તેલ લગાવી પરાઠા ને બને બાજુ શેકી લો

Reviews for Aloo paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo paratha in gujarati

  • બટેટા વડા

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • બટેટા વડા

    0 likes
  • પીઝા પરાઠા

    3 likes