હોમ પેજ / રેસિપી / બટેટા પરાઠા

Photo of Aloo paratha by Aachal Jadeja at BetterButter
821
1
0.0(0)
0

બટેટા પરાઠા

Aug-20-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા પરાઠા રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૨-૩
  2. ઘ,ઉ નો લોટ ૨ કપ
  3. આદુ મરચા ની પેસ્ટ ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટ માં મીઠું , તેલ નાખી લોટ બાંધો
  2. બટેટા બાફી લો
  3. છાલ ઉતારી મેશ કરો મસાલો, મીઠું , પેસ્ટ નાખી મિકસ કરો
  4. રોટલી બનાવી વચ્ચે પુરણ મુકી પેક કરો
  5. પરોઠા બનાવી લો
  6. તવા પર તેલ લગાવી પરાઠા ને બને બાજુ શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર