Open in app

કારેલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Aachal Jadeja20th Aug 2018

Bitter gourd sabji ના વિશે

Ingredients to make Bitter gourd sabji in gujarati

  • કારેલા ૭-૮
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચણા નો લોટ ૨ ચમચી
  • લીબ રસ ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મરચુ ૧/૨ ચમચી
  • ધાણાજીરુ ૧/૨ ચમચી
  • તેલ ૪ ચમચી

How to make Bitter gourd sabji in gujarati

  1. સૌથી પહેલાં ચણાના લોટ ને કડાઈમાં ધીમે ગેસે શેકી લો
  2. કારેલા ને ધોઈ ને ચીરા કરી બી કાઢી લો
  3. ચણાના લોટ માં બધો મસાલો ,મીઠું, લીબૂ નો રસ નાખી મિકસ કરો
  4. મસાલો કારેલાં માં ભરી લો
  5. કડાઈમાં તેલ ગરમ મૂકી કારેલા ધીમા ગેસ પર સાતળી લો
  6. ચઢી જાય અએટલે ગેસ બંધ કરી દો

Reviews for Bitter gourd sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bitter gourd sabji in gujarati

  • કારેલા બાઇટ્સ

    2 likes
  • કારેલા નુ જયૂસ

    1 likes
  • કારેલા ની છાલ ની વડી

    1 likes
  • ભરેલાં કારેલા નું શાક

    3 likes
  • કારેલા ની છાલ ના મુઠીયા

    5 likes
  • વરાળ મા બનાવેલ સ્ટફ કારેલા

    2 likes