Open in app

ગાઠીયા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja20th Aug 2018

Gathiya sabji ના વિશે

Ingredients to make Gathiya sabji in gujarati

  • ગાઠીયા ૧/૨ કપ
  • દહીં ૧/૨ કપ
  • ચણાનો લોટ ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • લસણ પેસ્ટ ૧ ચમચી
  • મરચું ૧ ચમચી

How to make Gathiya sabji in gujarati

  1. સૌથી પહેલા દહીં અને ચણાનો લોટ મિકસ કરી બ્લેનડર ફેરવી લો
  2. કડાઈમાં તેલ મૂકી લસણની પેસ્ટ નાખો
  3. બધો મસાલો નાખી મિકસ કરી
  4. દહી વાળુ મિષ્કશણ નાખો
  5. ઉકાળો ધીમા ગેસે
  6. ગાઠીયા નાખી પીરસો

Reviews for Gathiya sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gathiya sabji in gujarati

  • ગાઠીયા

    1 likes
  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • ગાઠીયા તીખા

    2 likes