Open in app

આલૂ-મસાલા પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people

Aloo-masala puri ના વિશે

Ingredients to make Aloo-masala puri in gujarati

  • 1 વાડકી ઘઉં નો લોટ
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી રવો
  • 200ગ્રામ બાફેલા બટાકા નો માવો
  • કોથમીર જરૂરિયાત મુજબ
  • જીરું૧/૨ ચમચી
  • હિંગ ચપટી
  • તેલ નું મોણ 1 ચમચી
  • હળદર,મરચું પાવડર ૧-૧ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • નિમક સ્વાદ પ્રમાણે
  • ચીલીફલેક્સ ૧ ચમચી

How to make Aloo-masala puri in gujarati

  1. સૌપ્રથમ ઘઉં નો લોટ માં બેસન, રવો ઉમેરી બધા મસાલા નાખી દો, ત્યારબાદ બટેટા નો માવો નાખી હાથ થી જ બધુ બરાબર મિક્ષ કરી જરૂરિયાત પ્રમાણે જ પાણી નાખતું જવું અને લોટ બાંધી લો.
  2. ત્યારબાદ તેમાંથી પુરી ઓ વણી લઈ મધ્યમ આંચ પર તળી લેવી. અને ગરમાગરમ પીરસવી.

Reviews for Aloo-masala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo-masala puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • દમ આલૂ

    21 likes
  • મસાલા મગ

    1 likes
  • ચાટ પુરી

    2 likes