હોમ પેજ / રેસિપી / આલૂ-મસાલા પુરી

Photo of Aloo-masala puri by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
1154
1
0.0(0)
0

આલૂ-મસાલા પુરી

Aug-20-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ-મસાલા પુરી રેસીપી વિશે

આલુ-મસાલા પુરી ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત ની, લોકો ખાસ પ્રસંગે બનાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 વાડકી ઘઉં નો લોટ
  2. 2-3 ચમચી બેસન
  3. 2-3 ચમચી રવો
  4. 200ગ્રામ બાફેલા બટાકા નો માવો
  5. કોથમીર જરૂરિયાત મુજબ
  6. જીરું૧/૨ ચમચી
  7. હિંગ ચપટી
  8. તેલ નું મોણ 1 ચમચી
  9. હળદર,મરચું પાવડર ૧-૧ ચમચી
  10. ગરમ મસાલો 1 ચમચી
  11. નિમક સ્વાદ પ્રમાણે
  12. ચીલીફલેક્સ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘઉં નો લોટ માં બેસન, રવો ઉમેરી બધા મસાલા નાખી દો, ત્યારબાદ બટેટા નો માવો નાખી હાથ થી જ બધુ બરાબર મિક્ષ કરી જરૂરિયાત પ્રમાણે જ પાણી નાખતું જવું અને લોટ બાંધી લો.
  2. ત્યારબાદ તેમાંથી પુરી ઓ વણી લઈ મધ્યમ આંચ પર તળી લેવી. અને ગરમાગરમ પીરસવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર