હોમ પેજ / રેસિપી / રોટી સેન્ડવિચ

Photo of Roti Sandwich by Jhanvi Chandwani at BetterButter
435
3
0.0(0)
0

રોટી સેન્ડવિચ

Aug-20-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી સેન્ડવિચ રેસીપી વિશે

વધેલી રોટલી માંથી બનાવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ઘઉં ના લોટ ની રોટલી 2
  2. કાંદા 1
  3. ટામેટા 1
  4. કોથમીર થોડી બારીક સમારેલા
  5. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી થી ઓછુ
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  8. ટમાટર સોસ 1ચમચી

સૂચનાઓ

  1. એક રોટલી લઈ તેની એક બાજુ સોસ લગાડી કાંદા.,ટામેટા,કોથમીર બારીક કાપી તેનો મસાલો બનાવો.
  2. મસાલા મા મીઠુ, મરચા, ચાટ મસાલો નાખવો.
  3. સોસ લગાડયા પછી એ મસાલો ભરો.
  4. તેની ઉપર બીજી રોટલી રાખી થવા પર બન્ને બાજુ શેકી લો
  5. શેકી જાય પછી પછી કટીંગ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર