Open in app

રોટી સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  4 min
પીરસવું  1 people
Jhanvi Chandwani20th Aug 2018

Roti Sandwich ના વિશે

Ingredients to make Roti Sandwich in gujarati

  • ઘઉં ના લોટ ની રોટલી 2
  • કાંદા 1
  • ટામેટા 1
  • કોથમીર થોડી બારીક સમારેલા
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી થી ઓછુ
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  • ટમાટર સોસ 1ચમચી

How to make Roti Sandwich in gujarati

  1. એક રોટલી લઈ તેની એક બાજુ સોસ લગાડી કાંદા.,ટામેટા,કોથમીર બારીક કાપી તેનો મસાલો બનાવો.
  2. મસાલા મા મીઠુ, મરચા, ચાટ મસાલો નાખવો.
  3. સોસ લગાડયા પછી એ મસાલો ભરો.
  4. તેની ઉપર બીજી રોટલી રાખી થવા પર બન્ને બાજુ શેકી લો
  5. શેકી જાય પછી પછી કટીંગ કરી સર્વ કરો.

Reviews for Roti Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Roti Sandwich in gujarati

  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નૂડલસ

    2 likes
  • રોટી નાચોઝ

    3 likes
  • રોટી ખાખરા

    3 likes