હોમ પેજ / રેસિપી / સિંધી ખોરાક

Photo of Khorak by Jhanvi Chandwani at BetterButter
417
2
0.0(0)
0

સિંધી ખોરાક

Aug-20-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી ખોરાક રેસીપી વિશે

સિંધી લોકો ની પ્રખ્યાત મીઠાઈ છે...

રેસીપી ટૈગ

  • તહેવાર
  • સિંધી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ ૧વાટકી
  2. ખાંડ ૧વાટકી
  3. ઘી ૧વાટકી
  4. ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર 1ચમ્ચી
  5. ગુંદર અડદી વાટકી
  6. ખસખસ 4 ચમચી
  7. કાજુ, બદામનું ટૂકડા ૧વાટકી
  8. ખોપરા ના લછા 4 ચમચી
  9. અસારીયા 4 ચમચી
  10. કાળી દ્રાક્ષ ૨ચમ્ચી
  11. પાણી

સૂચનાઓ

  1. સૌ પહેલા એક તપેલી માં ખાંડ અને પાણી નાખી રાખી દે ખાંડ ડુબે એટલું પાણી નાખવાનું
  2. એક મોટી કડાઈ લઈ તેમાં ઘી નાખી ઈલાયચી વાડો મસાલો અને ઘઉં નો લોટ નાખો
  3. ધીમા આચે સતત હલાવતા રહેવું
  4. ગુલાબી રંગ નું થાય ત્યારે ગુંદર નાખો અને હલાવતા રહેવું
  5. ગુંદર ફૂલી જાય ત્યારે તેમાં બધા સૂકો માવો નાખી દો
  6. ત્યારબાદ... ખાંડ વાડો પાણી નાખી હલાવતા રહેવું
  7. ઘી છૂટું પડે એટલે એને થાળી માં કાઢી લો
  8. કાપા કરી કાજુ બદામ થીસજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર