Open in app

સિંધી ખોરાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani20th Aug 2018

Khorak ના વિશે

Ingredients to make Khorak in gujarati

  • ઘઉં નો લોટ ૧વાટકી
  • ખાંડ ૧વાટકી
  • ઘી ૧વાટકી
  • ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર 1ચમ્ચી
  • ગુંદર અડદી વાટકી
  • ખસખસ 4 ચમચી
  • કાજુ, બદામનું ટૂકડા ૧વાટકી
  • ખોપરા ના લછા 4 ચમચી
  • અસારીયા 4 ચમચી
  • કાળી દ્રાક્ષ ૨ચમ્ચી
  • પાણી

How to make Khorak in gujarati

  1. સૌ પહેલા એક તપેલી માં ખાંડ અને પાણી નાખી રાખી દે ખાંડ ડુબે એટલું પાણી નાખવાનું
  2. એક મોટી કડાઈ લઈ તેમાં ઘી નાખી ઈલાયચી વાડો મસાલો અને ઘઉં નો લોટ નાખો
  3. ધીમા આચે સતત હલાવતા રહેવું
  4. ગુલાબી રંગ નું થાય ત્યારે ગુંદર નાખો અને હલાવતા રહેવું
  5. ગુંદર ફૂલી જાય ત્યારે તેમાં બધા સૂકો માવો નાખી દો
  6. ત્યારબાદ... ખાંડ વાડો પાણી નાખી હલાવતા રહેવું
  7. ઘી છૂટું પડે એટલે એને થાળી માં કાઢી લો
  8. કાપા કરી કાજુ બદામ થીસજાવો

Reviews for Khorak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khorak in gujarati

  • ખોરાક

    2 likes
  • ખોરાક

    3 likes
  • સિંધી કઢી

    2 likes
  • સિંધી કઢી

    1 likes
  • સિંધી કઢી

    2 likes
  • સિંધી કોકી

    5 likes