હોમ પેજ / રેસિપી / બેસન આની

Photo of Besan Aani by Hetal Sevalia at BetterButter
574
1
0.0(0)
0

બેસન આની

Aug-20-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન આની રેસીપી વિશે

એક ટેસ્ટી સિન્ધી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • તળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. *****ગ્રેવી માટે:-
  2. 2 ડુંગળી બારીક સમારેલી
  3. 2 ટામેટાં બારીક સમારેલા
  4. 1 મોટો ચમચો તેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી લીલું મરચું
  9. 1/2 ચમચી આદું ની છીણ
  10. 1/2 ચમચી લસણ ની પેસ્ટ
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 1/2 ચમચી ધાણાજીરું
  13. 2 ગ્લાસ પાણી
  14. ******ટીક્કી માટે:-
  15. 1 કપ બેસન
  16. 1 ડુંગળી બારીક સમારેલી
  17. 1 મુઠ્ઠી બારીક સમારેલી મેથી
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 2 ચમચી તેલ
  20. 1/4 ચમચી લાલ મરચું
  21. 1/4 ચમચી હળદર
  22. 1/4 ચમચી લીલું મરચું
  23. 1/4 ચમચી ગરમ મસાલો
  24. 1/4 ચમચી ધાણાજીરું
  25. 1/2 ચમચી આદું- લસણની પેસ્ટ
  26. ચપટી સોડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ ટીક્કી માટે ની બધી સામગ્રી ભેગી કરીને કણક બાધો. કણક બહુ સખત પણ નહીં અને બહુ સોફટ પણ નહીં તેવી બાધવી. ટીક્કી વાળી ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  2. એક કઢાઈમાં તેલ મૂકી ડુંગળી સાતળી લો.ટામેટાં ઉમેરો. બંને વસ્તુ બરાબર સાતળી મસાલા કરી લો.તેલ છૂટે એટલે પાણી ઉમેરો. ઉકળે એટલે ટીક્કી ઉમેરી ઢાંકી ને 5 મિનિટ ધીમા તાપે થવા દો.કોથમીર ઉમેરી સવૅ કરો.
  3. ગ્રેવી લચકા પડતી રાખવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર