Open in app

બેસન આની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Hetal Sevalia20th Aug 2018

Besan Aani ના વિશે

Ingredients to make Besan Aani in gujarati

  • *****ગ્રેવી માટે:-
  • 2 ડુંગળી બારીક સમારેલી
  • 2 ટામેટાં બારીક સમારેલા
  • 1 મોટો ચમચો તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી લીલું મરચું
  • 1/2 ચમચી આદું ની છીણ
  • 1/2 ચમચી લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 2 ગ્લાસ પાણી
  • ******ટીક્કી માટે:-
  • 1 કપ બેસન
  • 1 ડુંગળી બારીક સમારેલી
  • 1 મુઠ્ઠી બારીક સમારેલી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચી તેલ
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી લીલું મરચું
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી ધાણાજીરું
  • 1/2 ચમચી આદું- લસણની પેસ્ટ
  • ચપટી સોડા

How to make Besan Aani in gujarati

  1. સૌપ્રથમ ટીક્કી માટે ની બધી સામગ્રી ભેગી કરીને કણક બાધો. કણક બહુ સખત પણ નહીં અને બહુ સોફટ પણ નહીં તેવી બાધવી. ટીક્કી વાળી ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  2. એક કઢાઈમાં તેલ મૂકી ડુંગળી સાતળી લો.ટામેટાં ઉમેરો. બંને વસ્તુ બરાબર સાતળી મસાલા કરી લો.તેલ છૂટે એટલે પાણી ઉમેરો. ઉકળે એટલે ટીક્કી ઉમેરી ઢાંકી ને 5 મિનિટ ધીમા તાપે થવા દો.કોથમીર ઉમેરી સવૅ કરો.
  3. ગ્રેવી લચકા પડતી રાખવી.

Reviews for Besan Aani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan Aani in gujarati

  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • બેસન લાડુ

    1 likes
  • બેસન બફીૅ

    2 likes