Open in app

બાજરી મોરીંગા પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Mumma's kitchen20th Aug 2018

Bajra Moringa Puri ના વિશે

Ingredients to make Bajra Moringa Puri in gujarati

  • 2 કપ બાજરી નો લોટ
  • 1 કપ મોરીંગા ના પાન
  • 1/2 કપ દહીં
  • 2 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાં અને લીમડા ની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1/2 ટી સ્પૂન હળદર
  • ચપટી હીંગ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 2 ટેબલસ્પૂન તેલ મોણ માટે
  • 2 ટેબલસ્પૂન તેલ બ્રશીંગ કરવા માટે

How to make Bajra Moringa Puri in gujarati

  1. 1 સૌ મોરીંગા ના પાન ને ધોઈ લેવા અને તેને બારીક સમારી લો, ત્યારબાદ એક બાઉલમાં બાજરી નો લોટ લો, તેમા મોરીંગા ના પાન, દહીં, હળદર, આદુલસણ મરચા અને લીમડા ની પેસ્ટ, તલ, અને સ્વાદ અનુસાર મીઠું ,તથા તેલ ઉમેરીને જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો.
  2. હવે આ તૈયાર કરેલા લોટ માથી એક સરખા લુઆ તૈયાર કરી લો અને તેને 0" જાડો મોટો રોટલો વણી લો, અને કુકી કટર વડે પુરી કટ કરી લો.
  3. ત્યાર બાદ તેના ઉપર બ્રશ વડે તેલ લગાવો અને એર ફ્રાયર ને 180તાપમાન પર પ્રીહીટ કરવા મૂકો.
  4. ત્યાર બાદ તેમાં થી એક એક પુરી લઇ ને એરફ્રાયર મા સેટ કરી દો.
  5. સેટ કરેલી પુરી ને 15 મીનીટ માટે બેક કરવા મૂકો 15 મિનીટ બાદ તેને ચેક કરી લો, ગોલ્ડન થઇ જાય એટલે તેને બહાર કાઢી લો,
  6. આવી રીતે બાકી બધી પૂરી તૈયાર કરી લો અને તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો, અને તેને ચા કે કોફી સાથે નાશતા મા ઉપયોગ મા લો.

Reviews for Bajra Moringa Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajra Moringa Puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes
  • તીખી પુરી

    3 likes