રાઈસ રોલ | Rice roll Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  20th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Rice roll by Jhanvi Chandwani at BetterButter
રાઈસ રોલby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    5

    લોકો

0

0

રાઈસ રોલ વાનગીઓ

રાઈસ રોલ Ingredients to make ( Ingredients to make Rice roll Recipe in Gujarati )

  • રાંધેલા ચોખા 1 વાટકી
  • બેસન 3-4 ચમચી
  • લીલા મરચા 1
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • આમચૂર 1/2 ચમચી
  • કોથમીર 2 ચમચી
  • તેલ તળવા માટે

How to make રાઈસ રોલ

  1. ચોખા મા બધા મસાલા નાખી લો
  2. ત્યારબાદ બેસન નાખી મીકસ કરી લેવુ
  3. રોલ બનાવી તેલ મા તળી લેવા...

My Tip:

આદુ, લસણ ની પેસ્ટ પણ નાખી શકાય

Reviews for Rice roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો