Open in app

રાઈસ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Jhanvi Chandwani20th Aug 2018

Rice roll ના વિશે

Ingredients to make Rice roll in gujarati

  • રાંધેલા ચોખા 1 વાટકી
  • બેસન 3-4 ચમચી
  • લીલા મરચા 1
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • આમચૂર 1/2 ચમચી
  • કોથમીર 2 ચમચી
  • તેલ તળવા માટે

How to make Rice roll in gujarati

  1. ચોખા મા બધા મસાલા નાખી લો
  2. ત્યારબાદ બેસન નાખી મીકસ કરી લેવુ
  3. રોલ બનાવી તેલ મા તળી લેવા...

Reviews for Rice roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rice roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • કેબેજ રોલ

    1 likes