હોમ પેજ / રેસિપી / રાઈસ રોલ

Photo of Rice roll by Jhanvi Chandwani at BetterButter
473
2
0.0(0)
0

રાઈસ રોલ

Aug-20-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ રોલ રેસીપી વિશે

રાંધેલા ચોખા બચી ગયા હોય તો તેના રોલ બનાવી શકાય

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. રાંધેલા ચોખા 1 વાટકી
  2. બેસન 3-4 ચમચી
  3. લીલા મરચા 1
  4. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. ગરમ મસાલો 1/2 ચમચી
  7. આમચૂર 1/2 ચમચી
  8. કોથમીર 2 ચમચી
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ચોખા મા બધા મસાલા નાખી લો
  2. ત્યારબાદ બેસન નાખી મીકસ કરી લેવુ
  3. રોલ બનાવી તેલ મા તળી લેવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર