Open in app

ફ્રેન્કી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  5 people
Jhanvi Chandwani20th Aug 2018

Frenki ના વિશે

Ingredients to make Frenki in gujarati

  • ઘઉં નો લોટ 1 વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • બટાકા 2 નંગ
  • લીલા મરચા 2
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • જીરો પાવડર 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • આમચૂર 1/2 ટીસ્પૂન
  • હળદર 1/2 ટીસ્પૂન
  • કોથમીર 2 ચમચા
  • પનીર ગીસેલુ 2-3 ચમચા
  • તેલ અથવા ઘી

How to make Frenki in gujarati

  1. ઘઉં નો લોટ લઈ તેમાં 1 ચમચી મોણ નાખી બાંધી લો
  2. બટાકા ને બાફી લો
  3. પછી તેમા બધા મસાલા મિક્સ કરી લો
  4. લોટ ના લુઆ કરી પાતળી રોટલી બનાવી. એક તરફ શેકી લો
  5. શેકેલા તરફ મસાલો વચ્ચે મૂકી રોલ બનાવી લેવુ
  6. પછી રોલ ને બન્ને બાજુ ધીમી આંચે શેકી લેવા..
  7. ગરમા ગરમ ફેન્કી તૈયાર....

Reviews for Frenki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Frenki in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes
  • રોટી ફ્રેન્કી

    5 likes
  • થેપલા ફ્રેન્કી

    0 likes