હોમ પેજ / રેસિપી / ફ્રેન્કી..

Photo of Frenki by Jhanvi Chandwani at BetterButter
990
1
0.0(0)
0

ફ્રેન્કી..

Aug-20-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્કી.. રેસીપી વિશે

ઘઉં નો લોટ વાપરી ફેન્કી બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ 1 વાટકી
  2. મીઠુ સ્વાદ પ્રમાણે
  3. બટાકા 2 નંગ
  4. લીલા મરચા 2
  5. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  6. જીરો પાવડર 1/2 ચમચી
  7. ગરમ મસાલો 1/2 ચમચી
  8. આમચૂર 1/2 ટીસ્પૂન
  9. હળદર 1/2 ટીસ્પૂન
  10. કોથમીર 2 ચમચા
  11. પનીર ગીસેલુ 2-3 ચમચા
  12. તેલ અથવા ઘી

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ લઈ તેમાં 1 ચમચી મોણ નાખી બાંધી લો
  2. બટાકા ને બાફી લો
  3. પછી તેમા બધા મસાલા મિક્સ કરી લો
  4. લોટ ના લુઆ કરી પાતળી રોટલી બનાવી. એક તરફ શેકી લો
  5. શેકેલા તરફ મસાલો વચ્ચે મૂકી રોલ બનાવી લેવુ
  6. પછી રોલ ને બન્ને બાજુ ધીમી આંચે શેકી લેવા..
  7. ગરમા ગરમ ફેન્કી તૈયાર....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર