હોમ પેજ / રેસિપી / Wheat chocolate Donuts

Photo of Wheat chocolate Donuts by Harsha Israni at BetterButter
608
4
0.0(1)
0

Wheat chocolate Donuts

Aug-20-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ઘંઉનો લોટ
  2. ૧/૨ કપ દૂધ (થોડુ ગરમ)
  3. ૩ ટી-સ્પૂન મિલ્ક પાવડર
  4. ૨ ટી-સ્પૂન બટર (મેલ્ટ)
  5. ૧ ટી-સ્પૂન ડ્રાય યીસ્ટ
  6. ૧/૪ ટી-સ્પૂન બેંકીગ પાવડર
  7. ચપટી મીઠું
  8. ૧ ટી-સ્પૂન વેનિલા એસેન્સ
  9. ૩ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા અેક બાઉલમાં યીસ્ટ,દળેલી ખાંડ અને થાેડુ ગરમ દૂધ મીક્સ કરી ૫ -૧૦ મિનિટ માટે રહેવા દો.
  2. એક બાઉલ લઇ તેમાં ઘંઉનો લોટ,બેંકીગ પાવડર,મીઠુ,મિલ્ક પાવડર ,વેનિલા એસેન્સ મીકસ કરી યીસ્ટવાળા દૂધથી નરમ લોટ બાંધો .બટર વડે ૫ મિનિટ હાથથી મસળો.
  3. હવે બાંધેલા લોટ પર એક ચમચી તેલ લગાડી ૨ -૩ કલાક માટે કલીંગ રેપર અથવા થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકી દો.
  4. ૨ કલાક પછી બાંધેલા લોટને ફરી ૫ મિનિટ હાથથી મસળીને મોટો થોડો જાડો રોટલો વણો.
  5. હવે રોટલાને એક ગ્લાસ વડે ગોળ આકારમાં કાપી વચ્ચે નોઝલસ અથવા નાની બોટલના ઢાંકણ વડે આકાર આપો.
  6. આ ડોનટ્ પર થાેડુ તેલ લગાડી ૧ -૨ કલાક માટે થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકો.
  7. એક કઢાઈમાં તેલ ગરમ કરી ડેાનટ્સને અેકસરખા ગોલ્ડન બા્ઉન રંગના ધીમા તાપે તળીને (ફા્ય કરવુ )ટીશુ પેપર પર કાઢી લો.
  8. તૈયાર છે ઘંઉના લોટના ડોનટ્સ
  9. મેલ્ટ કરેલી ડાકૅ ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટમાં ડોનટ્સ ને ડીપ(બોળીને) કરીને ,કલરીંગ વરમીલી,ચોકલેટ વરમીલી ,જેમ્સ,રંગીન બોલ્સ થી સજાવો અને પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Aug-31-2018
Neelam Barot   Aug-31-2018

સુપર્બ:ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર