Photo of Stuffed Bajra Roti by Mumma's kitchen at BetterButter
2048
11
0.0(4)
0

Stuffed Bajra Roti

Aug-21-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કપ બાજરી નો લોટ
  2. સ્વાદ અનુસાર મીઠું
  3. લોટ તૈયાર કરવા માટે પાણી
  4. સ્ટફીંગ ની સામગ્રી
  5. અડધો કપ બારીક સમારેલું લીલું લસણ
  6. અડધો કપ બારીક સમારેલી કોથમીર
  7. 1 ટેબલ સ્પૂન બારીક કાપેલા મરચાં
  8. 1 ટે.સ્પૂન સફેદ તલ
  9. 1 ટીસ્પૂન જીરુ
  10. સ્વાદ અનુસાર મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં સ્ટફિંગની સામગ્રી મિક્સ કરી લો.
  2. ત્યારબાદ એક વાસણમાં બાજરાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાંખી પાણી નાંખી અને તેનો એકદમ મસળીને નરમ લોટ બાંધો.
  3. ત્યારબાદ તેમાંથી એક મોટી સાઈઝનો લુઓ લો અને તેને મસળીને ગોળ બનાવો અને તેમાં વચ્ચે સ્ટફિંગ ભરવા માટે જગ્યા બનાવો.
  4. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ માં થી બે ચમચી જેટલું સ્ટફિંગ અંદર ભરો અને તેને ઉપરથી બરોબર બંધ કરી લો.
  5. ત્યારબાદ આ તૈયાર કરેલા લુવાને હાથ વડે અથવા એક પાટલી પર થોડો કોરો લોટ લઈ અને તેનો રોટલો તૈયાર કરો.
  6. ત્યારબાદ આ રોટલા ને માટીની તવી ગરમ કરી તેના ઉપર બંને બાજુ શેકી લો ગેસ ની ફિલ્મ મીડીયમ રાખવી ફાસ્ટ રાખશો તો રોટલો ઉપરથી બળી જશે અને અંદરથી કાચો રહે એટલે તેને મધ્યમ તાપે શેકવો.

સમીક્ષાઓ (4)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Dec-19-2018
Mayuri Vora   Dec-19-2018

Deepa Rupani
Dec-18-2018
Deepa Rupani   Dec-18-2018

મને બહુ જ ભાવે છે

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર