Open in app

ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni21st Aug 2018

Wheat flour vegetable Appe/Appam ના વિશે

Ingredients to make Wheat flour vegetable Appe/Appam in gujarati

  • ૨ કપ ઘંઉનો લોટ
  • ૧ કપ દહીં
  • ૧/૨ રવો
  • ૧ કપ ઝીણી સમારેલી શાકભાજી (કોબીજ,ગાજર,શીમલા મરચા )
  • ૨ ટી-સ્પૂન આદુ -લસણની પેસ્ટ
  • મીઠું જરુર મુજબ
  • તેલ
  • ૩ -૪ લીલા મરચા
  • ૧ ટીસ્પૂન ઈનો
  • ૭ - ૮ મીઠ્ઠા લીમડાના પાન (ઝીણા સમારેલા)
  • ૧ ટીસ્પૂન રાઈ

How to make Wheat flour vegetable Appe/Appam in gujarati

  1. સૌ પહેલા એક કઢાઈમાં ઘંઉનો લોટ કોરો શેકી લો.
  2. એક બાઉલમાં શેકેલો ઘંઉનો લોટ ,રવો,દહીં,મીક્સ શાકભાજી,લીલા મરચા,મીઠુ,મીઠ્ઠો લીમડો,આદુ-લસણની પેસ્ટ મીકસ કરી ૧ કપ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
  3. અેક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી રાઇ ઉમેરી ખીરામાં વગાર કરો.છેલ્લે ખીરામાં ઈનો મીક્સ કરો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરો.ઈડલી જેવુ ખીરુ હોવુ જોઈએ.
  4. તેલથી ગી્સ થયેલા અપ્પેના ગરમ સ્ટૅનડમાં ચમચી વડે ખીરુ નાખો.૫ મિનિટ ઢાંકીને ધીમી આંચે રહેવા દો.
  5. અેપ્પેને બીજી બાજુ પલટાવીને તેલ લગાડી ૩ મિનિટ માટે ફરી ઢાંકીને ધીમી આંચે રહેવા દો.
  6. તૈયાર છે ઘંઉના વેજીટેબલ અપ્પે સોસ સાથે પીરસો.

Reviews for Wheat flour vegetable Appe/Appam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour vegetable Appe/Appam in gujarati