Open in app

સ્ટફ ગુલકંદ સ્વીટ ફ્લાવર.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Naina Bhojak21st Aug 2018

Stuff gulknd sweet rose . ના વિશે

Ingredients to make Stuff gulknd sweet rose . in gujarati

  • ઘઉં નો ઝીણો લોટ એક કપ
  • ઘી મોણ માટે બે સ્પૂન
  • ગુલકંદ 3 ટેબલસ્પૂન
  • સૂકો મેવા નો મિક્સ ભૂકો બે ટેબલસ્પૂન
  • ઈલાયચી પાવડર અડધી ટી સ્પૂન.
  • ઘી તળવા માટે ૨૫૦ગ્રામ.
  • મધ એક સ્પૂન
  • રોઝ એસેન્સ અડધી ટી સ્પૂન.
  • મિક્સ ફ્રુટજામ એક સ્પૂન.

How to make Stuff gulknd sweet rose . in gujarati

  1. ઘઉં નો લોટ ચસલું ને એમ ઘી નું મોણ નાખો
  2. દધ કે પાણી થી થોડો કઠણ લોટ બાંધો
  3. લોટ ને ૧૫મિનિટ સુધી ઢાંકી નળ એક બાજુ રાખો
  4. એક બાઉલ માં ગુલકંદ લો એમાં જામ સુકામેવાનું ભૂકો
  5. ઈલાયચી મધ અને એસેન્સ ઉમેરી સારી રીતે હલાવી ને મિક્સ કરો
  6. મિધરણ ને એક બાજુ કરો
  7. હવે લોટ માંથી મોટો લુઓ લઇ પાટલાપર મોટો રોટલો વણી લો
  8. નાના ગોળ મોલ્ડ થઈ એક સરખી પુરી કટ કરી લો
  9. એક રોટલામાંથી નાની નાની ૮ પુરી થશે
  10. બધી પુરી ને એક ની કિનારી પર એક એમ
  11. ગોઠવી લો વચ્ચે થઈ કટ કરી લો એના થઈ બે ભાગ આઠ પુરી વાળા કટિંગ નીકળશે
  12. એક ભાગ પર આપનું બનાવેલ સ્ટફિંગ એક
  13. આડી લાઇન માં ગોઠવી દો
  14. હવે એને સ્ટફિંગ દબાવી ને બધી પુરી વાળા કટિંગ ને ગોળ વાળી લો
  15. રોઝ બની જશે. એમ બધા ગુલાબ રેડી કરો
  16. મીડીયમ તાપ પર ઘી ગરમ કરી ને ગુલાબ ને આછા ગુલાબી રંગે તળી લો.
  17. તો તૈયાર છે સ્ટફ સ્વીટ રોઝ ફ્લાવર્સ.
  18. એ રીતે બધા તૈયાર કરો

Reviews for Stuff gulknd sweet rose . in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuff gulknd sweet rose . in gujarati

  • સ્ટફ મિક્સ સુકો મેવો અને ગુલકંદ ઇન કાજુ કટોરી.

    3 likes