હોમ પેજ / રેસિપી / સ્ટફ ગુલકંદ સ્વીટ ફ્લાવર.

Photo of Stuff gulknd sweet rose . by Naina Bhojak at BetterButter
393
0
0.0(0)
0

સ્ટફ ગુલકંદ સ્વીટ ફ્લાવર.

Aug-21-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ ગુલકંદ સ્વીટ ફ્લાવર. રેસીપી વિશે

આ વાનગી મારી પોતાની બનાવેલ અને ધ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ માં યોજાયેલ મિસ શેફ ની રસોઈ ની હરીફાઈ માં બનાવરલ વાનગી છે.આ દક સ્વીટ ગુલાબ છે ઘઉં નો લોટ અને ગુલકંદ માંથી બનાવેલ હાથ કારીગરી થી ગુલાબ બનાવેલ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો ઝીણો લોટ એક કપ
  2. ઘી મોણ માટે બે સ્પૂન
  3. ગુલકંદ 3 ટેબલસ્પૂન
  4. સૂકો મેવા નો મિક્સ ભૂકો બે ટેબલસ્પૂન
  5. ઈલાયચી પાવડર અડધી ટી સ્પૂન.
  6. ઘી તળવા માટે ૨૫૦ગ્રામ.
  7. મધ એક સ્પૂન
  8. રોઝ એસેન્સ અડધી ટી સ્પૂન.
  9. મિક્સ ફ્રુટજામ એક સ્પૂન.

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ ચસલું ને એમ ઘી નું મોણ નાખો
  2. દધ કે પાણી થી થોડો કઠણ લોટ બાંધો
  3. લોટ ને ૧૫મિનિટ સુધી ઢાંકી નળ એક બાજુ રાખો
  4. એક બાઉલ માં ગુલકંદ લો એમાં જામ સુકામેવાનું ભૂકો
  5. ઈલાયચી મધ અને એસેન્સ ઉમેરી સારી રીતે હલાવી ને મિક્સ કરો
  6. મિધરણ ને એક બાજુ કરો
  7. હવે લોટ માંથી મોટો લુઓ લઇ પાટલાપર મોટો રોટલો વણી લો
  8. નાના ગોળ મોલ્ડ થઈ એક સરખી પુરી કટ કરી લો
  9. એક રોટલામાંથી નાની નાની ૮ પુરી થશે
  10. બધી પુરી ને એક ની કિનારી પર એક એમ
  11. ગોઠવી લો વચ્ચે થઈ કટ કરી લો એના થઈ બે ભાગ આઠ પુરી વાળા કટિંગ નીકળશે
  12. એક ભાગ પર આપનું બનાવેલ સ્ટફિંગ એક
  13. આડી લાઇન માં ગોઠવી દો
  14. હવે એને સ્ટફિંગ દબાવી ને બધી પુરી વાળા કટિંગ ને ગોળ વાળી લો
  15. રોઝ બની જશે. એમ બધા ગુલાબ રેડી કરો
  16. મીડીયમ તાપ પર ઘી ગરમ કરી ને ગુલાબ ને આછા ગુલાબી રંગે તળી લો.
  17. તો તૈયાર છે સ્ટફ સ્વીટ રોઝ ફ્લાવર્સ.
  18. એ રીતે બધા તૈયાર કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર