હોમ પેજ / રેસિપી / મિક્સ વેજ થેપલા

Photo of Mix Veg thepla by Jhanvi Chandwani at BetterButter
235
1
0.0(0)
0

મિક્સ વેજ થેપલા

Aug-21-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ વેજ થેપલા રેસીપી વિશે

બાળકો બધી શાકભાજી ખાતા નથી.. તેમના માટે આ થેપલા બનાવ્યા છે. આમા શાકભાજી ગીસી ને બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં નો લોટ 1વાટકી
  2. દૂધી નાનો ટુકડો
  3. શીમલા મીચૅ 1નંગ
  4. ટામેટા 1 નાનો
  5. પાલક 1 વાટકી ઝીણી સમારેલી
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી

સૂચનાઓ

  1. દૂધી, શીમલા મીચૅ, ટામેટા ને ગીસી ને તેનો પાણી કાઢી દો
  2. ઘઉં નો લોટ લઈ તેમાં ગીસેલુ શાકભાજી નાખો. પાલક ધોઈને નાખો. મીઠુ, મરચા નાખી લોટ બાંધી લો.
  3. હવે લુઆ બનાવી થેપલા વણી તવા પર ઘી થી શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર