Open in app

મિક્સ વેજ થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Jhanvi Chandwani21st Aug 2018

Mix Veg thepla ના વિશે

Ingredients to make Mix Veg thepla in gujarati

  • ઘઉં નો લોટ 1વાટકી
  • દૂધી નાનો ટુકડો
  • શીમલા મીચૅ 1નંગ
  • ટામેટા 1 નાનો
  • પાલક 1 વાટકી ઝીણી સમારેલી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી

How to make Mix Veg thepla in gujarati

  1. દૂધી, શીમલા મીચૅ, ટામેટા ને ગીસી ને તેનો પાણી કાઢી દો
  2. ઘઉં નો લોટ લઈ તેમાં ગીસેલુ શાકભાજી નાખો. પાલક ધોઈને નાખો. મીઠુ, મરચા નાખી લોટ બાંધી લો.
  3. હવે લુઆ બનાવી થેપલા વણી તવા પર ઘી થી શેકી લો

Reviews for Mix Veg thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix Veg thepla in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes