હોમ પેજ / રેસિપી / મિક્સ મસાલા લોટ નુ ખીચું

Photo of Miks masala lot nu khichu by jigna jivani manek at BetterButter
542
0
0.0(0)
0

મિક્સ મસાલા લોટ નુ ખીચું

Aug-21-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ મસાલા લોટ નુ ખીચું રેસીપી વિશે

આ ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી ઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકી બાજરાનો લોટ
  3. ૧/૨ વાટકી ચણાનો લોટ
  4. ૧ વાટકી દહીં
  5. ૧ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧/૨ ચમચી હળદર પાવડર
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૧/૨ ચમચી જીરૂ
  9. ૭/૮ મીઠા લીમડાના પાન
  10. ૧/૨ ચમચી હિંગ
  11. ૨ સમારેલા લીલાં મરચાં
  12. ૨ ચમચી સમારેલી કોથમીર
  13. ૩ મોટી ચમચી તેલ
  14. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. બધા લોટ ને મિક્સ કરો
  2. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  3. હવે તેમાં રાઈ અને જીરું મુકી
  4. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને
  5. મીઠા લીમડાનાં પાન અને મરચા નાખો
  6. હવે તેમાં પાણી નાખી ઉકાળવું અને તેમાં
  7. બધા મસાલા અને દહીં નાખી થોડી વાર
  8. ઉકાળવું હવે તેમાં લોટ નાખી થોડી વાર
  9. હલાવી એક દિશામાં ગાંઠ ન પડે તેમ
  10. હલાવવું ગેસ ધીમો કરી તેની ઉપર થાળીમાં
  11. પાણી નાખી ૨/૩ મીનીટ સુધી પકાવો
  12. હવે તૈયાર છે સ્વાદિષ્ટ ખીચું
  13. તેને સીંગ તેલમાં મસાલા નાખી ખાવાથી
  14. ખુબ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર