Open in app

મિક્સ મસાલા લોટ નુ ખીચું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
jigna jivani manek21st Aug 2018

Miks masala lot nu khichu ના વિશે

Ingredients to make Miks masala lot nu khichu in gujarati

  • ૧ વાટકી ઘઉં નો લોટ
  • ૧/૨ વાટકી બાજરાનો લોટ
  • ૧/૨ વાટકી ચણાનો લોટ
  • ૧ વાટકી દહીં
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૭/૮ મીઠા લીમડાના પાન
  • ૧/૨ ચમચી હિંગ
  • ૨ સમારેલા લીલાં મરચાં
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • ૩ મોટી ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Miks masala lot nu khichu in gujarati

  1. બધા લોટ ને મિક્સ કરો
  2. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  3. હવે તેમાં રાઈ અને જીરું મુકી
  4. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને
  5. મીઠા લીમડાનાં પાન અને મરચા નાખો
  6. હવે તેમાં પાણી નાખી ઉકાળવું અને તેમાં
  7. બધા મસાલા અને દહીં નાખી થોડી વાર
  8. ઉકાળવું હવે તેમાં લોટ નાખી થોડી વાર
  9. હલાવી એક દિશામાં ગાંઠ ન પડે તેમ
  10. હલાવવું ગેસ ધીમો કરી તેની ઉપર થાળીમાં
  11. પાણી નાખી ૨/૩ મીનીટ સુધી પકાવો
  12. હવે તૈયાર છે સ્વાદિષ્ટ ખીચું
  13. તેને સીંગ તેલમાં મસાલા નાખી ખાવાથી
  14. ખુબ સરસ લાગે છે.

Reviews for Miks masala lot nu khichu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Miks masala lot nu khichu in gujarati