Open in app

કોથમીર વડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Sevalia21st Aug 2018

Kothamir vadi ના વિશે

Ingredients to make Kothamir vadi in gujarati

  • 1 કપ બેસન
  • 1/2 નાળીયેર ની છીણ
  • 150- 200 ગ્રામ કોથમીર બારીક સમારેલી
  • 2 કપ છાશ
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી હીગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી રાઈ
  • 2 ચમચી તેલ

How to make Kothamir vadi in gujarati

  1. એક બાઉલમાં બેસન ,છાશ, મીઠું, હળદર, મરચું, આદું ઉમેરી બેટર બનાવો.
  2. હવે એક કઢાઈમાં તેલ મૂકી રાઈ,હીગ નો વઘાર કરી નાળિયેર ની છીણ 2 મિનિટ સાતળો. ત્યારબાદ કોથમીર ઉમેરો.2 મિનિટ પછી બેટર ઉમેરો.
  3. ગાઠા ન પડે તે રીતે સતત હલાવતા રહો. ખાડવી ની જેમ મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ગ્રીસ કરેલી થાળી/ ટ્રે માં સેટ કરી લો.
  4. ઠંડું પડે પછી પીસ પાડી લો.ડૂબતા તેલમાં ગોલ્ડન તળી લો. કેચઅપ અથવા ચટણી સાથે સવૅ કરો.

Reviews for Kothamir vadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kothamir vadi in gujarati

  • કોથંબીર વડી

    2 likes
  • કોથમીર ના ફૂલ

    2 likes
  • કોથમીર ની ચટણી

    2 likes
  • કોથમીર ની ફરસી પૂરી

    0 likes
  • કારેલા ની છાલ ની વડી

    1 likes
  • ભાત અને કોથમીર ના વડા

    0 likes