Photo of Kothamir vadi by Hetal Sevalia at BetterButter
1358
2
0.0(0)
0

Kothamir vadi

Aug-21-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બેસન
  2. 1/2 નાળીયેર ની છીણ
  3. 150- 200 ગ્રામ કોથમીર બારીક સમારેલી
  4. 2 કપ છાશ
  5. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  6. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  7. 1/4 ચમચી હળદર
  8. 1/4 ચમચી હીગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/4 ચમચી રાઈ
  11. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બેસન ,છાશ, મીઠું, હળદર, મરચું, આદું ઉમેરી બેટર બનાવો.
  2. હવે એક કઢાઈમાં તેલ મૂકી રાઈ,હીગ નો વઘાર કરી નાળિયેર ની છીણ 2 મિનિટ સાતળો. ત્યારબાદ કોથમીર ઉમેરો.2 મિનિટ પછી બેટર ઉમેરો.
  3. ગાઠા ન પડે તે રીતે સતત હલાવતા રહો. ખાડવી ની જેમ મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ગ્રીસ કરેલી થાળી/ ટ્રે માં સેટ કરી લો.
  4. ઠંડું પડે પછી પીસ પાડી લો.ડૂબતા તેલમાં ગોલ્ડન તળી લો. કેચઅપ અથવા ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર