Open in app

ડ્રાયફ્રુટ ચુરમા મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Devi Amlani21st Aug 2018

Dry fruit chrma modak ના વિશે

Ingredients to make Dry fruit chrma modak in gujarati

  • 4 કપ ઘઉંનો જાડો લોટ
  • 2 ચમચી રવો
  • 2 ચમચી ચણાનો લોટ
  • 4 કપ ઘી
  • 3 કપ ગોળ
  • 5 થી 6 નંગ બદામ
  • 5 થી 6 નંગ કાજુ
  • 2 નંગ જાયફળ
  • 1 ચમચી ખસખસ

How to make Dry fruit chrma modak in gujarati

  1. સૌ ઘઊંનો લોટ રવો અને ચણાનો લોટ ભેગો કરી લો. ત્યારબાદ તેમાં એક કપ ઘી ગરમ કરીને નાખો હવે થોડું નવશેકું પાણી લઈ એક દમ ભાખરી જેવો કરકરો લોટ બાંધો
  2. ત્યારબાદ તેના મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળો
  3. હવે તેનો ભૂકો કરી નાખો અને ચારી લો
  4. સાથે-સાથે જાયફળ અને કાજુનો ભૂકો કરી તેમાં મિક્સ કરો
  5. ત્યારબાદ એક વાસણ લઈ બાકી રહેલું ઘી અને ગોળ ને મિક્સ કરીને ૫ મિનીટ સુધી હલાવો અને ગેસ બંધ કરી દો
  6. હવે તેમાં તૈયાર કરેલો ભૂકો મિક્સ કરો
  7. ત્યારબાદ ગરમ હોય ત્યારે જ મોદક લીબુ લઈને તેનો મોદક જેવો શેપ આપો અને ઉપરથી ખસખસ ભભરાવો
  8. આ રીતે મોદક તૈયાર છે

Reviews for Dry fruit chrma modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dry fruit chrma modak in gujarati

  • ચુરમા લાડુ

    2 likes
  • ચુરમા લાડુ

    3 likes
  • ચુરમા લાડુ

    0 likes
  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes