હોમ પેજ / રેસિપી / દાળ પકવાન..

Photo of Dal pakwan by Jhanvi Chandwani at BetterButter
967
1
0.0(0)
0

દાળ પકવાન..

Aug-21-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ પકવાન.. રેસીપી વિશે

વધારે પડતું પકવાન મેદા માંથી બનાવામાં આવે છે પર આ પકવાન ઘંઉ ના લોટ ના છે

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • સિંધી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. અજમો. ૨ ચુંટકી
  3. ચણા ની દાળ 1વાટકી
  4. લીલા મરચા 2
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  7. ગરમ મસાલો અડદી ચમચી
  8. દાણા પાવડર અડદી ચમચી
  9. આમચૂર પાવડર અડદી ચમચી
  10. જીરુ અડદી ચમચી
  11. કોથમીર 1 ચમચી
  12. તેલ તળવા માટે
  13. પાણી 2 ગ્લાસ

સૂચનાઓ

  1. દાળ ને અડધો કલાક સુધી પલાડી રાખો
  2. પછી કૂકર મા દાળ અને પાણી નાખી તેમાં મીઠું હળદર લીલા મરચા નાખી 2 સીટી લગાવી દો
  3. બીજી બાજુ ઘંઉ નો લોટ લઈ તેમાં મીઠું અને 2 ચમચી મોણ નાખી કઠણ લોટ બાંધી લો
  4. પકવાન વણી તેમાં કાંટા ચમચી થી કાંણા કરી તેલ મા તળી લો. મીડિયમ આંચ પર તળવા
  5. દાળ ની સીટી ખુલી જાય તો તેને ગરમ કરી એક બાઉલ મા નાખી તેની ઉપર મસાલો ભભરાવી જીરો નો વગાર કરવો.. ( લાલ મિર્ચી પાવડર, આમચૂર, દાણા, ગરમ મસાલો મીકસ કરી મસાલો બનાવો.) કોથમીર થી સજાવુ
  6. દાળ પકવાન તૈયાર છે... લીલી ચટણી, આમલી ચટણી, કાંદા સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર