Open in app

દાળ પકવાન..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Jhanvi Chandwani21st Aug 2018

Dal pakwan ના વિશે

Ingredients to make Dal pakwan in gujarati

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • અજમો. ૨ ચુંટકી
  • ચણા ની દાળ 1વાટકી
  • લીલા મરચા 2
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  • ગરમ મસાલો અડદી ચમચી
  • દાણા પાવડર અડદી ચમચી
  • આમચૂર પાવડર અડદી ચમચી
  • જીરુ અડદી ચમચી
  • કોથમીર 1 ચમચી
  • તેલ તળવા માટે
  • પાણી 2 ગ્લાસ

How to make Dal pakwan in gujarati

  1. દાળ ને અડધો કલાક સુધી પલાડી રાખો
  2. પછી કૂકર મા દાળ અને પાણી નાખી તેમાં મીઠું હળદર લીલા મરચા નાખી 2 સીટી લગાવી દો
  3. બીજી બાજુ ઘંઉ નો લોટ લઈ તેમાં મીઠું અને 2 ચમચી મોણ નાખી કઠણ લોટ બાંધી લો
  4. પકવાન વણી તેમાં કાંટા ચમચી થી કાંણા કરી તેલ મા તળી લો. મીડિયમ આંચ પર તળવા
  5. દાળ ની સીટી ખુલી જાય તો તેને ગરમ કરી એક બાઉલ મા નાખી તેની ઉપર મસાલો ભભરાવી જીરો નો વગાર કરવો.. ( લાલ મિર્ચી પાવડર, આમચૂર, દાણા, ગરમ મસાલો મીકસ કરી મસાલો બનાવો.) કોથમીર થી સજાવુ
  6. દાળ પકવાન તૈયાર છે... લીલી ચટણી, આમલી ચટણી, કાંદા સાથે સવૅ કરો

Reviews for Dal pakwan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal pakwan in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes