હોમ પેજ / રેસિપી / દલિયા પલ્મ કેક

Photo of Dalia plum cake by Hetal Sevalia at BetterButter
1104
1
0.0(0)
0

દલિયા પલ્મ કેક

Aug-21-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દલિયા પલ્મ કેક રેસીપી વિશે

હેલ્ધી ફ્રૂટી કેક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 40 ગ્રામ ઘઉંનો લોટ
  2. 35ગ્રામ દલિયા
  3. 50 ગ્રામ બટર/ ઘી/ તેલ
  4. 50 ગ્રામ દળેલી ખાડ
  5. 50 ગ્રામ વોલનટ
  6. 1 ટી વેનીલા એસન્સ
  7. 1/2 ટી.સ્પૂન બેકિંગ સોડા
  8. 1/2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  9. 80 ml છાશ
  10. 3 ટી.સ્પૂન બ્રાઉન સુગર
  11. 2 પલ્મ ચોપ કરેલા
  12. ચપટી મીઠું
  13. 3 ટી.સ્પૂન પલ્મ પ્યુરી

સૂચનાઓ

  1. દલિયા ને ડ્રાય રોસ્ટ કરો.કલર બદલાય અને સુગંધ આવે ત્યારે નીચે ઉતારી ઠંડું કરી લો.અધકચરુ ક્રસ કરી લો.
  2. એક બાઉલમાં બટર અને સુગર 2 મિનિટ સુધી બીટ કરી લો.એસન્સ મિક્સ કરો.લોટ, દલિયા નો ભૂકો, સોડા, બેકિંગ પાવડર, મિક્સ કરો.
  3. હવે તેમાં વોલનટ અને છાશ ઉમેરી બેટર બનાવો.
  4. 3 રેમીકનસ લો તેને ગ્રીસ કરી પહેલાં નીચે બ્રાઉન સુગર, ચોપ પલ્મ મૂકી બેટર રેડો. પ્રિહિટેડ ઓવનમાં 190 ડિગ્રી એ 25 થી 30 મિનિટ બેક કરી લો.
  5. ઠંડી પડે પછી અનમોલ્ડ કરી ઉપર થી પલ્મ ની પ્યૂરી અને વોલનટ મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર